Gujarat High Court Assistant Result Release. Gujarat Peon Result. ગુજરાત સરકારે દિવાળી પહેલા જાહેર કર્યા Result. Jobmarugujarat.in
જે લોકો peon અને હાઇ કોર્ટે આસિસ્ટન્ટ ના રિઝલ્ટ ની બેસબ્રી થી રાહ જોઈ રહ્યાં હતાં. તેમના માટે આ ખુશ ખબેર આવી ગઈ છે દિવાળી પહેલા. –
Peon અને હાઇ કોર્ટે આસિસ્ટન્ટ ની result સરકાર દ્વારા દિવાળી પહેલા બહાર આવી ગયું છે. અને આમાં તમારું નામ આવ્યું છે કે નહી જલ્દી થી તપાસો અને જોવો કે આમાં તમારું નામ છે કે નઈ.
Gujarat Subordinate Court Result Release
Peon ભરતી મા નામ આવ વા વાળા ઉમેદવારો ને અલગ અલગ તબક્કા મા બોલાવવામાં આવ્યા છે જે તારીખ અહીંયા રજૂ કર વામાં આવેલી છે. જેતે તારીખ પ્રમાણે ઉમેદવારે હાજર થવાનું રહસે.
આ રીતે બંને રિઝલ્ટ ને રજૂ કરાઈ ગયેલા છે. અને તમે પણ પોતાનું રિઝલ્ટ ચેક કરી શકો છો. આમ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. – Gujarat Subordinate Court Result Release
હાઇ કોર્ટે આસિસ્ટન્ટ અને ગુજરાત subordinate કોર્ટે Result જોવા માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો અને જોવો તમારું નામ છે કે નહીં. – Gujarat High Court Assistant Result
High Court Assistant Result Release | અહીં ક્લીક કરો. |
Gujarat Peon Result | અહીં ક્લીક કરો. |
આવી જ જોબ, યોજનાં અને સરકારી માહીતી ને લગતી તમામ માહિતી માટે અને અન્ય બીજી તમામ ન્યૂઝ માટે અમારા વ્હોટસએપ ગૃપ મા જોડાવો અને આ આર્ટિકલ ને તમારા મીત્રો ને પણ શેયર કરો.
અન્ય પોસ્ટ વાંચો-