ISROનું ચંદ્રયાન 3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. કલ હોગા ચંદ્રયાન 3 કા પ્રયાસ.
ચંદ્રયાન-૩ કલ ભારત લૉન્ચ કરને વાલા હે ઓર ફિર ઉસકે કઈ સારે અલગ અલગ તબક્કે કો હમ જાનતે હે.
ચંદ્રયાન-૩ કે જરૂરી બાતે જાને. યહ બાત કા ધ્યાન રખા ગયા હે ઇસ બાર.
ચંદ્રયાન-૩ના તબક્કા
ચંદ્રયાન-૩ને એક લેન્ડર, એક રોવર અને એક પ્રણોદન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવાયું
ચંદ્રયાન-૩ નો કુલવજન
ચંદ્રયાન-3નુ કુલ વજન 3,900 કિલો ગ્રામ પ્રણોદન મોડયૂલરનું વજન જ 2,148 કિલો ગ્રામ રોવરનું વજન 26 કિલો ગ્રામ
પ્રણોદન મોડયૂલર
લેન્ડર અને રોવરને ચંદ્રના 100 કિલોમીટરના વિસ્તાર સુધી લઇ જશે
રોવરઃ
૦ ચંદ્રયાન-3ના મજબૂત રોવરથી
લેન્ડિંગ સુરક્ષિત રીતે થઇ શકશે
૭ ચંદ્રયાન-2ના રોવર કરતાં
ચંદ્રયાન-3નુ રોવર વધારે મજબૂત
વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતાઃ • પ્રણોદન મોડયૂલર 758 વોટ વીજળી, લેન્ડર મોડ્યૂલર 738 વોટ અને રોવર
50 વોટ વીજળી ઉત્પન કરશે
- ચંદ્રયાન-૩ અગાઉના બંને મિશન કરતાં વધુ મજબૂત હોવાના પુરાવા કહી શકાય
સ્પેસ મિશન માટે કેટલા મહત્વના રોવર, લેન્ડર અને ઓર્બિટર
રોવર
રોવર એવું વાહન કે રોબોટ છે જે ગ્રહની સપાટી પર ફરી ફરીને ત્યાંથી માહિતી એકઠી કરીને ઓર્બિટરને મોકલે છે
લેન્ડર
લેન્ડર એક પ્રકારનું કેરિયર છે જેની અંદર રોવર હોય છે. તે રોવરનું જે-તે સપાટી પર લેન્ડિંગ કરાવે છે.
ઓર્બિટર
ઓર્બિટર જે ગ્રહ પર રોવર ઉતાર્યું હોય તે ગ્રહનાં ચક્કર લગાવે છે. રોવર માહિતી ઓર્બિટરને મોકલે છે અને ઓલિટર તે માહિતી પૃથ્વી પર પહોંચાડવાનું કામ કરે છે
ચંદ્રયાન-૩ના તબક્કા
લેન્ડરમાં 4 અને રોવરમાં 2 પેલોડ
૦ ચંદ્રયાન-3ના લેન્ડરમાં ચાર પેલોડ છે જ્યારે રોવરમાં 2 પેલોડ છે.
- પ્રોપલ્શન મોડ્યૂલમાં પણ એક સ્પેક્ટ્રો પોલરિમેટ્રી પેલોડ છે • જે ચંદ્ર ઉપરથી પૃથ્વીનું સ્પેક્ટ્રમ (વર્ણક્રમીય) અને પોલારિમેટ્રી માપીને અધ્યયન કરશે.
- લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલમાં લાગેલા પેલોડથી વૈજ્ઞાનિકો પૃથ્વીના ચંદ્રમા વિશે વધારેમાં વધારે માહિતી મેળવી શકશે
લેન્ડર, રોવરનાં જૂનાં નામ જ રહેશે • ISROએ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના તેમના જૂના નામ જ રાખ્યા છે.
લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન જ રખાયું છે.
ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈના નામ ઉપરથી રખાયું લેન્ડરનું નામ
ચંદ્રયાન-૩ના
લેન્ડર અને રોવરનુ કામ
લેન્ડરનું કાર્ય
લેન્ડરનું કાર્ય ચંદ્રયાનની ચાલકતા અને તાપમાન માપવાનું છે, તેમજ ચંદ્રની ધરતીનું તાપમાન અને લેન્ડિંગ સાઇટની આસપાસની ધરતીની કઠોરતા કેવી છે તે માપવાનું છે. તે આ મિશન દરમિયાન ચંદ્રની ધરતી કેવી છે તેની ચકાસણી પણ કરશે.
રોવરનું કાર્ય
લેન્ડિંગ સાઇટની આસપાસનું મૂળભૂત માળખું જાણવા માટે આલ્ફા કણ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેઝરવાળું બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ વગેરે તેમાં હશે. ચંદ્રયાન-૩માં એક સ્વદેશી લેન્ડર મોડ્યૂલ, પ્રોપપ્શન મોડ્યૂલ અને એક રોવર પણ છે, જેનો હેતુ અંતરિક્ષ મિશનો માટે જરૂરી નવી ટેક્નિકો વિકસાવીને તેને પ્રદર્શિત કરવાનો છે. એટલે જ કહેવાય છે કે આ મિશન સફળ થતા જ ભારત માટે અંતરિક્ષના અનેક રસ્તાઓ ખૂલી જશે.