ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ.

ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ. આ યોજના હેઠળ મળશે આટલી સબસીડી.

ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ.

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. દેશની લગભગ ૬૦% થી વધુ લોકો ખેતી પર નિર્ભર છે. ખેડુતોનું ધ્યાન હવે ડેરી ફાર્મિંગના વ્યવસાય માં જોવા મળી રહ્યુ છે. જો તમે પણ ડેરી ફાર્મિંગનો વ્યવસાય કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે . ખેડુતો પણ તેમની આવક વધારવા અવાર નવાર અવનવી તરકીબો અપનાવતા જોવા મળી આવતા હોય છે,

જો તમારે નાના પાયે કામ શરૂ કરવું હોય તો તમે 2 ગાય અથવા ભેંસ સાથે કામ ડેરી શરૂ કરી શકો છો. બે પશુઓ પર તમને 35 થી 50 હજાર રૂપિયા મળશે. ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં તમે માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

ડેરી ફાર્મિંગ કરવા માટે લોન યોજના- યોજનાનું નામ

યોજનાનો હેતુ ડેરી ના ફાર્મિંગના કામ (વ્યવસાય) માટે લોન પર સબસિડી મેળવવી.

કેટલી સબસિડી મળશે ? 2.5 લાખ રૂપિયાની સબસિડી મળી શકે છે.
સબસિડી કેના દ્વારા મળશે ? નાબાર્ડ દ્વારા સબસિડી આપવામાં આવે છે.

કઈ વેબસાઇટ પર મળશે સબસિડી
https://www.nabard.org

દૂધ ડેરી ફાર્મ શરુ કઈ રીતે કરવું
આ માટે સૌ પ્રથમ તમારે સારી જાતિની ગાય ખરીદવી જોઈએ. જેમ, કે ગીર જાતિની ગાય ખરીદવી જોઈએ અને તેની સારી સંભાળ અને ખોરાકની કાળજી લેવી જોઈએ.
આનો લાભ એ થશે કે વધુ માત્રામાં દૂધનું ઉત્પાદન મળવા લાગશે. તેનાથી આવકમાં પણ વધારો થશે. થોડા દિવસો પછી તમે પશુઓની સંખ્યામાં પણ થોડો વધારો કરી શકો છો.

ડેરી ફાર્મિંગ નો વ્યવસાય શરૂ કરવા માટે, તમારે શરૂઆતમાં અમુક માત્રા માં ભેંસ અથવા ગાય રાખવી જોઈએ.
ત્યારપછી તમારી માંગ પ્રમાણે પછીના તબક્કામાં પશુઓની સંખ્યા માં તમે વધારો કરી શકો છો.

ડેરી ના વ્યવસાય શુરુ કરવા માટે બેંક આપશે લોન.

આ યોજના હેઠળ, તમને ડેરી ફાર્મિંગના વ્યવસાય શુરુ કરવા માટે બેંક તરફથી તમને લોન પણ આપવામાં આવે છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આ લોન લીધાં પછી તમને આના પર સબસિડી પણ મળે છે.

ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના શરૂ કરી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય આધુનિક ડેરી બનાવવા છે. આ સાથે આ યોજનાનો એવો હેતુ એ પણ છે કે ખેડૂતો (તમે )અને પશુપાલકો ડેરી ફાર્મ ખોલી શકે અને તેમની આવકમાં વધારો થાય એટલા માટે પ્રોત્સાહન આપે છે.

ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ.

લોન પર કેટલી મળશે સબસીડી.

કૃષિ મંત્રાલયની DEDS યોજનામાં તમને લગભગ 2.5 લાખ રૂપિયાની સુધીની સબસિડી મળશે.

જ્યારે તમે ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંકમાંથી લોન લો છો, ત્યારે તમને સરકાર તરફથી તેના પર સબસિડી આપવામાં આવતી હોય છે.

જો તમે 10 પશુ ની ડેરી ખોલવા માંગો છો તો તેના માટે તમારે 10 લાખ રૂપિયાની લોન ની જરૂર પડશે.

આ સબસિડી નાબાર્ડ દ્વારા આપવામાં આવે છે.
આ રીતે તમે આ ડેરી બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો.

2 thoughts on “ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ.”

  1. Pingback: Godown Yojna Gujarat. ખેડૂત ગોડાઉન સહાય યોજના - JobMaruGujarat

  2. Pingback: SBI Work from Home હવે ઘરે બેઠાં કામ કરીને કરો કમાઈ. - JobMaruGujarat

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top