SBI Work from Home હવે ઘરે બેઠાં કામ કરીને કરો કમાઈ.

SBI Work from Home હવે ઘરે બેઠાં કામ કરીને કરો કમાઈ. jobmarugujarat.in

SBI WORK FROM HOME

SBI WORK FROM HOME

અત્યાર ના સમય ગાળામાં બેરોજગાર ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને અત્યારે ઘણાં બધાં લોકો જોબ ની શોધ કરી રહ્યાં છે. તો અત્યારે ઘણાં લોકો ઘરે થી પણ કામ કરી ને ઘણું કમાઈ રહ્યાં છે. એજ રીતે જો તમે પણ જોબ ની શોધ માં છો અને તમે પણ ઘરે બેસીને 50,000 સુધી કમાવા માંગતા હો તો તમે પણ આ કામ કરી ને મહિને 50 હજાર સુધી કમાઈ સકો છો. SBI bank તમારા માટે લાવી છે નોકરી ની ઉત્તમ તક.

સ્ટેટ બેંક ઇન્ડિયા એ SBI WORK FROM HOME નામનો એક નવીનતમ પોગ્રામ શુરુ કર્યો છે. જે તે વ્યક્તિ પોતાના ઘરે થી પોતાના કમ્પ્યૂટર અથવા તો મોબાઈલ માં કામ કરી ને ઘણી એવી આવક મેળવી શકતા હોય છે. આ નોકરી ખાસ કરી ને ભણેલાં લોકો જે બેરોજગાર છે તેમના માટે છે. અને તે લોકો પોતાના ઘરે થી કામ કરી શકે છે.

SBI WORK FROM HOME માં નોકરી ની તક.

SBI WORK FROM HOME માં તમે તમારા મોબાઇલ નો ઉપયોગ કરી ને દર મહિને 1 લાખ સુધીની આવક કરી શકો છો. આ તક લવચિક કાર્ય અને સેડ્યુલ પ્રદાન કરે છે. અને તમને તમારા ઘરે થી કામ કરવાની મંજૂરી આપે છે.

SBI એ તેમના પોર્ટલ પર એક સૂચના બહાર પાડી છે. જેમા બેરોજગાર લોકો ને ઘરે થી વીમા સલાહકાર તરીકે કામ કરવાની તક આપી રહ્યું છે. તમારે આ નોકરી માં sbi તરફથી આવતી વીમા ની ઓફર અને અન્ય sbi ની વિવિધ વીમા યોજનાં અને આવી ઓફર દ્વાર લોકો ને સમજાવવા અને તેમને વિમાં યોજનાં વેચવાની રહસે.

SBI WORK FROM HOME યોગ્યતાના વિવિધ માપદંડ.

જો તમારે sbi ના સલાહકાર બનવા માટે અમુક નિયમો ને તેમના માપદંડ ને પૂરા કરવાના જરુરી છે.

જો તમે ઘરે થી કામ કરવા માંગતા હો તો તમે આમાં અરજી કરી શકો છો. તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઈલ હોવો જોઇએ.

લાયકાત
તમે ભારત ના રહેવાસી હોવા જોઇએ અને તમારી ઓછામાં ઓછી 10 પાસ સુધીનું ભણતર હોવું જોઈએ. અને તમારી 18 વર્ષ થી વધુ ઉંમર હોવી જોઈએ.

તમારે ત્યાર પછી અહીંયા તમારું ફોર્મ સબમિટ કરવાવનું રહશે. એને ત્યાર પછી બેંક તમારા સબમિટ કરેલા ફોર્મ ની ચકાસણી કરશે અને મંજૂરી મળ્યા પછી, તમને કઈ રીતે કામ કરવુ તેની તાલીમ આપશે.
તમને તાલીમ લીધાં પછી એક વાર સંપૂર્ણ પણે પરિપક્વ થઈ ગયાં પછી ત્યાર બાદ તમારી વીમાં એજન્ટ તરીકે નિમણૂક કરવા માં આવશે. પછી તમે વીમા યોજના નું વેચાણ કરી શકો છો.
તમે જેટલાં વધું આના વિશે જાણસો તેટલા વધારે ગ્રાહકો ને તમે તમારા તરફ આકર્ષી સકસો અને વધુ વીમા યોજના નું વેચાણ કરી શક્શો.

તમારો નાણાંકિયા નફો તમે જેટલું વેચાણ કરશો તેના પર આધારિત રહશે. જો તમે વધું યોજનાં નુ વેચાણ કરશો તો તમે વધું નફો મેળવી શકશો.

તમને સમય સાથે sbi વધું લાભ આપશે અને આ તમારા વેચાણ ની કામગરી પર નિર્ભર રહસે.

આમ સમય સાથે તેમને sbi તરફ થી પ્રમોશન મળશે અને આથી તમારી આવક માં પણ વધારો જોવા મળશે.

નિષ્કર્ષ:

ઘરે થી કામ કરવું એ ઘણાં લોકો માટે પોતે ને ગમતો વિકલ્પ બની ગયો છે. SBI વર્ક ફ્રોમ હોમ પોગ્રમ એ બેરોજગાર માટે ઘણો અસરકારક સાબિત થશે. આના કારણે ઘણાં બેરોજગારોને રોજગાર મળી આવશે. અને ઘણાં લોકો ઘરે થી આવા વિમા યોજના નું કામ કરી ને સારી આવક મેળવી શકશે. બીજી વધારા ની વિગત માટે ભારતીય સ્ટેટ બેંકની ઓફિસિયલ વેબસાઇટ ની મુલાકાત લો.

Godown Yojna Gujarat. ખેડૂત ગોડાઉન સહાય યોજના

ડેરી ફાર્મિંગના નો વ્યવસાય શુરું કરો અને મેળવો આ યોજના નો લાભ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top